શુક્રવાર, 28 જૂન, 2013

શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવો

ભરત મકવાણા ચલાદર આ૫નું હાર્દીક સ્વાગત કરે છે.



શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવો ?
જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti) ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે; તો આપને પ્રશ્ન થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું ? શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે ? કારણ કે શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બેઉં ભાશાના અક્ષરો છે. એટલે વીન્ડોઝ કે લીનક્ષમાં ગુજરાતી લખવું હોય તો લેન્ગવેજ બારમાં ભાશા બદલવી પડે તો જ ગુજરાતી લખાય. આ વેબ પેજમાં યુનિકોડ ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે.
જો આપને યુનિકોડ ફોન્ટ્સ શું છે તેની સમજણ હોય અને યુનિકોડ ફોન્ટ વતે ગુજરાતીમાં કેવી રીતે લખવું તેની માહિતી મેળવવી હોય તો અહિયાં ક્લિક કરો : અંગ્રેજીમાં How to Type Gujarati with Shruti Font અથવા ગુજરાતીમાં શ્રુતિ ફોન્ટ થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો.
આ વેબ પેજના સારાંશ મુદ્દાઓ :
·         શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. શ્રુતિ જેવા બીજા ગુજરાતીના ફોન્ટ છે Arial Unicode MS, Lohit Gujarati.
·         વીન્ડોઝમાં શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય જ છે પણ ટાઈપ કરવું હોય તો ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવો પડે છે.
·         શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કરવા માટે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) જોઈએ. તેમાંથી ફોન્ટ કૉપી કરી શકાય.
·         યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ ફોન્ટ્સ હોય છે તો આપ જે ટાઈપ કરો તેને ચકાશીને આપમેળે જ યોગ્ય બદલી કરે છે; માટે અર્ધા અક્ષરો ટાઈપ કરવા સુલભ બની જાય છે.
·         શ્રુતિ ફોન્ટ કીબોર્ડ લેઆઉટ વીન્ડોઝમાં અને લીનક્ષમાં આવે છે પણ કીબોર્ડ લેઆઉટ બદલી શકાય છે અથવા પોતાનું પણ રચી શકાય છે.
·         અંગ્રેજી કીબોર્ડ દ્વારા ગુજરાતી ટાઈપ કરવું હોય તો 'ગુજરાતી ફોનેટીક કીબોર્ડ' ઉત્કૃષ્ટ ઉપાય છે.
શ્રુતિ ફોન્ટ શું છે ?
શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાશાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ Windows XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે; ગુજરાતી ભાશા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાશા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.
શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કેવી રીતે કરવો ?
શ્રુતિ ફોન્ટ માલિકીનો (proprietary) ફોન્ટ છે અને વીન્ડોઝ સાથે આવે છે. શ્રુતિ ફોન્ટનું વિતરણ કરવું ગેરકાયદેસર છે, માટે ઈન્ટરનેટમાં શોધશો તો નહિ મળે.
Windows XP સાથે વર્ઝન 1.x આવે છે અને Windows 7 સાથે વર્ઝન 5.9 આવે છે.
જો ખરેખર શ્રુતિ ફોન્ટ 'Windows XP'ના c:\windows\fonts\ ફોલ્ડરમાં ના હોય અને આપની પાસે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) હોય તો તેમાંથી પ્રાપ્ત કરી શકો છો.
1.   પહેલાં, વીન્ડોઝની સ્થાપણા CD કૉમ્પ્યુટરમાં મૂકો અને I386 ફોલ્ડર ખોલો.
2.   પછી SHRUTI.TT_ ફાઈલ શોધો. આ ફાઈલ સંકુચિત (compressed) ફાઈલ છે. આ ફાઈલને કૉમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવમાં (hard drive) સંઘરો.
3.   પછી Command Prompt ખોલો અને જે ફોલ્ડરમાં ફાઈલ સંઘરી તે ફોલ્ડરમાં જાવ. અથવા તો 'Explorer'માંShift દબાવીને તે ફોલ્ડર ઉપર જમનું માઉસ બટન દબાવો. પછી Open command prompt window here ક્લિક કરો તો Command Prompt તે ફોલ્ડરમાં ખુલશે.
4.   છેલ્લે, નિચેની લીટી 'Command Prompt'માં ટાઈપ કરો.
expand -r shruti.tt_
આપમેળે તે ફાઈલ અસંકુચિત થઈને એ જ ફોલ્ડરમાં Shruti.ttf ફાઈલ ઉમેરાશે. આ ફોન્ટ ફાઈલનેc:\windows\fonts\ ફોલ્ડરમાં કૉપી કરવાથી ફોન્ટ સ્થાપિત થઈ જશે.
બીજો વિકલ્પ એ છે કે ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવાથી પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત થાય છે.
યુનિકોડ ફોન્ટ્સ શું છે ?
યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કીસ છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.
યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.
ગુજરાતી ટાઈપ કરવા માટે અક્ષરોના યુનિકોડ કોડ જાણવાની કાંઈ જરૂર નથી, પરંતુ જો જાણવા હોય તો બધા યુનિકોડ કોડનું લખાણ અહિયાં મળશે : Gujarati Unicode Codes અને Hindi Unicode Codes. આ બધા કોડ્સ પ્રોગ્રામીંગ કરતા હોવ તો ઉપયોગી બને, અથવા તો આપ પોતાનું કીબોર્ડ રચતા હોવ અથવા ANSI ઍન્કોડીંગમાં વેબ પેજ રચતા હોવ તો ઉપયોગી બને છે.
યુનિકોડની વિસ્તારપૂર્વક માહિતી અહિયાં મળશે : Unicode Standard and Unicode Fonts.
શ્રુતિ ફોન્ટ વતી ગુજરાતી લખવા માટે શું જોઈએ ?
જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ કરશો તો અંગ્રેજી લખાશે પણ અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે. ગુજરાતી ભાશા એક્ટિવ કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ જશે.
Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર સ્થાપિત કરવો પડે છે. પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરી શકાય છે.
Windows Vistaમાં અને Windows 7માં ફક્ત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરવાનાં હોય છે.
આ જ હોવાથી આપ ગુજરાતીમાં લખી શકશો. હા, ગુજરાતી લખવા માટે કીબોર્ડના કીસની સોંપણી તમારે શીખવી પડશે. વીન્ડોઝમાં 'ગુજરાતી' કીબોર્ડ સ્થાપિત કરેલું હોય છે તેની સોંપણી અહિયાં મળશે : default layout. આપને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ વાપરવી હોય તો અહિયાં ક્લિક કરો : Gujarati Phonetic keyboard layout. ગુજરાતી લખવાના નિયમો પણ જાણવા આવશ્યક છે તે અહિયાં સમજાવ્યા છે : કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાના નિયમો.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ

અંગ્રેજી કીબોર્ડથી ગુજરાતી લખવું હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ ઉત્તમ ઉપાય છે. મે બનાવેલું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ આપ ડાઉલોડ કરીને સ્થાપિત કરી શકો છો. આ કીબોર્ડમાં ગુજરાતી અને અંગ્રેજી અક્ષરોને સમતુલ્ય કરીને સોંપણી કરી છે. ઉપરની છબીમાં અક્ષરોની સોંપણી બતાવી છે. જુંઓ : ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપિત કેવી રીતે કરવું અને ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં અક્ષરોની સોંપણી.

Gujarati Unicode Entities and Character Codes Reference

Table 1: Gujarati Vowels
Character Name
Character
ANSI
Entity
Hex Entity
GUJARATI LETTER A
ALT+2693
અ
&#x0A85
GUJARATI LETTER AA
ALT+2694
આ
&#x0A86
GUJARATI LETTER I
ALT+2695
ઇ
&#x0A87
GUJARATI LETTER II
ALT+2696
ઈ
&#x0A88
GUJARATI LETTER U
ALT+2697
ઉ
&#x0A89
GUJARATI LETTER UU
ALT+2698
ઊ
&#x0A8A
GUJARATI LETTER VOCALIC R
ALT+2699
ઋ
&#x0A8B
GUJARATI LETTER VOCALIC RR
ALT+2784
ૠ
&#x0AE0
GUJARATI VOWEL CANDRA E
ALT+2701
ઍ
&#x0A8D
GUJARATI LETTER E
ALT+2703
એ
&#x0A8F
GUJARATI LETTER AI
ALT+2704
ઐ
&#x0A90
GUJARATI VOWEL CANDRA O
ALT+2705
ઑ
&#x0A91
GUJARATI LETTER O
ALT+2707
ઓ
&#x0A93
GUJARATI LETTER AU
ALT+2708
ઔ
&#x0A94

Table 2: Gujarati Consonants
Character Name
Character
ANSI
Entity
Hex Entity
GUJARATI LETTER KA
ALT+2709
ક
&#x0A95
GUJARATI LETTER KHA
ALT+2710
ખ
&#x0A96
GUJARATI LETTER GA
ALT+2711
ગ
&#x0A97
GUJARATI LETTER GHA
ALT+2712
ઘ
&#x0A98
GUJARATI LETTER NGA
ALT+2713
ઙ
&#x0A99
GUJARATI LETTER CA
ALT+2714
ચ
&#x0A9A
GUJARATI LETTER CHA
ALT+2715
છ
&#x0A9B
GUJARATI LETTER JA
ALT+2716
જ
&#x0A9C
GUJARATI LETTER JHA
ALT+2717
ઝ
&#x0A9D
GUJARATI LETTER NYA
ALT+2718
ઞ
&#x0A9E
GUJARATI LETTER TTA
ALT+2719
ટ
&#x0A9F
GUJARATI LETTER TTHA
ALT+2720
ઠ
&#x0AA0
GUJARATI LETTER DDA
ALT+2721
ડ
&#x0AA1
GUJARATI LETTER DDHA
ALT+2722
ઢ
&#x0AA2
GUJARATI LETTER NNA
ALT+2723
ણ
&#x0AA3
GUJARATI LETTER TA
ALT+2724
ત
&#x0AA4
GUJARATI LETTER THA
ALT+2725
થ
&#x0AA5
GUJARATI LETTER DA
ALT+2726
દ
&#x0AA6
GUJARATI LETTER DHA
ALT+2727
ધ
&#x0AA7
GUJARATI LETTER NA
ALT+2728
ન
&#x0AA8
GUJARATI LETTER PA
ALT+2730
પ
&#x0AAA
GUJARATI LETTER PHA
ALT+2731
ફ
&#x0AAB
GUJARATI LETTER BA
ALT+2732
બ
&#x0AAC
GUJARATI LETTER BHA
ALT+2733
ભ
&#x0AAD
GUJARATI LETTER MA
ALT+2734
મ
&#x0AAE
GUJARATI LETTER YA
ALT+2735
ય
&#x0AAF
GUJARATI LETTER RA
ALT+2736
ર
&#x0AB0
GUJARATI LETTER LA
ALT+2738
લ
&#x0AB2
GUJARATI LETTER LLA
ALT+2739
ળ
&#x0AB3
GUJARATI LETTER VA
ALT+2741
વ
&#x0AB5
GUJARATI LETTER SHA
ALT+2742
શ
&#x0AB6
GUJARATI LETTER SSA
ALT+2743
ષ
&#x0AB7
GUJARATI LETTER SA
ALT+2744
સ
&#x0AB8
GUJARATI LETTER HA
ALT+2745
હ
&#x0AB9

Table 3: Gujarati Punctuations (shown with as an example)
Character Name
Character
ANSI
Entity
Hex Entity
GUJARATI SIGN CANDRABINDU
કઁ
ALT+2689
ઁ
&#x0A81
GUJARATI SIGN ANUSVARA
કં
ALT+2690
ં
&#x0A82
GUJARATI SIGN VISARGA
કઃ
ALT+2691
ઃ
&#x0A83
GUJARATI SIGN NUKTA
ક઼
ALT+2748
઼
&#x0ABC
GUJARATI SIGN AVAGRAHA
કઽ
ALT+2749
ઽ
&#x0ABD
GUJARATI VOWEL SIGN AA
કા
ALT+2750
ા
&#x0ABE
GUJARATI VOWEL SIGN I
કિ
ALT+2751
િ
&#x0ABF
GUJARATI VOWEL SIGN II
કી
ALT+2752
ી
&#x0AC0
GUJARATI VOWEL SIGN U
કુ
ALT+2753
ુ
&#x0AC1
GUJARATI VOWEL SIGN UU
કૂ
ALT+2754
ૂ
&#x0AC2
GUJARATI VOWEL SIGN VOCALIC R
કૃ
ALT+2755
ૃ
&#x0AC3
GUJARATI VOWEL SIGN VOCALIC RR
કૄ
ALT+2756
ૄ
&#x0AC4
GUJARATI VOWEL SIGN CANDRA E
કૅ
ALT+2757
ૅ
&#x0AC5
GUJARATI VOWEL SIGN E
કે
ALT+2759
ે
&#x0AC7
GUJARATI VOWEL SIGN AI
કૈ
ALT+2760
ૈ
&#x0AC8
GUJARATI VOWEL SIGN CANDRA O
કૉ
ALT+2761
ૉ
&#x0AC9
GUJARATI VOWEL SIGN O
કો
ALT+2763
ો
&#x0ACB
GUJARATI VOWEL SIGN AU
કૌ
ALT+2764
ૌ
&#x0ACC
GUJARATI SIGN VIRAMA
ક્
ALT+2765
્
&#x0ACD
ZERO WIDTH NON-JOINER
n/a
?
‌
or ‌
&#x200C
ZERO WIDTH JOINER
n/a
?
‍
or ‍
&#x200D

Table 4: Numbers
Character Name
Character
ANSI
Entity
Hex Entity
GUJARATI OM
ALT+2668
੬
&#x0AD0
GUJARATI RUPEE SIGN
ALT+2801
૱
&#x0AF1
GUJARATI DIGIT ZERO
ALT+2790
૦
&#x0AE6
GUJARATI DIGIT ONE
ALT+2791
૧
&#x0AE7
GUJARATI DIGIT TWO
ALT+2792
૨
&#x0AE8
GUJARATI DIGIT THREE
ALT+2793
૩
&#x0AE9
GUJARATI DIGIT FOUR
ALT+2794
૪
&#x0AEA
GUJARATI DIGIT FIVE
ALT+2795
૫
&#x0AEB
GUJARATI DIGIT SIX
ALT+2796
૬
&#x0AEC
GUJARATI DIGIT SEVEN
ALT+2797
૭
&#x0AED
GUJARATI DIGIT EIGHT
ALT+2798
૮
&#x0AEE
GUJARATI DIGIT NINE
ALT+2799
૯
&#x0AEF

(1) Facebook Sign Up

(2) Facebook Bharat Makvana

(3) Google Plus

(4) Twitter

(5) Gujarat Students